SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૮૨ : છે નામ તમારું સાચું, આ વિશ્વ બધું છે કાચું; હવે આપ ચરણમાં રાચું, પ્રીતિ બહુ થાય થાય થાય. મારી. ૩. છે દેવળ દિવ્ય તમારું, અતિ પૂરણ લાગે પ્યારું; હું હરદમ નામ ઉચ્ચારું, ગુણ મન ગાય ગાય ગાય. મારી. ૪. છે સાબરમતીને આરે, અતિ પાવન છે કિનારે; મારા મનડારે ધસારે, તનમાં ધાય ધાય ધાય. મારી. પ. વીર ઘંટાકર્ણ સમીપે, બુદ્ધિસાગરજી પણ દીપે; જોતાં તૃષા નવિ છીપ, લાગું પાય પાય પાય. મારી. ૬. અમે દાસ તુમારા છીએ, અમે આપ ચરણમાં રહીએ; વળી દર્શન નિત્ય ચહીએ, પાવન થાય થાય થાય. મારી . મધુપુરી ગામ મજાનું, પ્રભુ પદ્યનાથ ત્યાં માનું નહિં અષ્ટિમાંહે છાનું, મહિમા ન માય માય માય. મારી ૮. સૂરિ અજિતસાગર વિનવે છે, સ્તુતિ ગુજરમાંહિ સ્તવે છે; મારાં સ્વીકારે કેટી પ્રણામ, કરજો સહાય સહાય સહાય. મારી ૯. ( કવાલી ) પપ્રભુ પ્રાણથી પ્યારા, છોડાવે કર્મના ભારા; ભયે કાળચક્રના આરા,મીટચા નહિં ભવ હજુ મારા. ૧ ૧ તરસ, ઇચ્છા. For Private And Personal Use Only
SR No.008635
Book TitlePrachin Stavanadi Sangrah
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherKunvarji Anandji Shah Bhavnagar
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy