SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૮૧ : ચઇતર શુદિ તેરશે જાયા, ત્રિશલા માતા કુખે આયા; ઇદ્ર ઇદ્રાણી દુલરાયા, અંગુઠે મેરુ કંપાયા. પ્રભુત્ર ૨ કળશાસહસ ને આઠ ભરીને ઈદ્ર ચેસઠનવરાવે પ્રભુને; પૂજનઅર્ચન પ્રભુનું કરીને,કરે ઓચ્છવ નંદીશર જઈને. કીડા કરવા પ્રભુજી જાવે, એક અહીરૂપ ધરીને આવે; મુષ્ટિપ્રહાર પ્રભુજી લગાવે, આથી મહાવીરનામ ધરાવે. ગર્ભે માતાના પ્રેમથી, અભિગ્રહ લીધે વીરે આજથી; સંયમ નહિં લેવું જીવતાં સુધી, માતાપિતાના સમક્ષ થકી. દાન સંવછરી પ્રભુજી દે, કલ્પતરુપેરે વાંછિત આપે; છઠ્ઠ કરીને સંયમ લેવે, પ્રથમ પારણું વિપ્ર કરાવે. ૬ ખીર રાંધી પગ પર જેને, ખીલા ઠોક્યા પે કાને; ઘાતિ કરમ દૂર કરીને, પ્રભુજી વર્યા મુક્તપુરીને. ૭ ગુણ તમારા અનંતા ગાઉ, તુમ ચરણેની પાસે જાઉ; હૃદયકમળમાં તમને ધ્યાઉ, કર્મના પાશ તોડવા ચાહું. પાનસર ગામે આપ સહાયા, ચમત્કાર બહુત બતાયા; આતમ-લક્ષ્મી ચરણે આયા, વલ્લભ પડે છે પાયા. ૯ શ્રી પદ્મપ્રભુનું સ્તવન મારી સહાય કરો હે સ્વામી!, જીવન જાય જાય જાય; જગજીવન અંતરજામી, ચિત્તડું ચહાય ચહાય ચહાય. મારી. ૧. મેં ધર્મ કમ નવિ જાણ્યા, મેં મમત ગમતમાં માયા; વળી પક્ષ જગતમાં તાયા, હવે શું થાય થાય થાય ? મારી૦ ૨. ૧ નંદીશ્વરદ્વીપ. ૨ સ૫. ૩ ગોવાલીયાએ. For Private And Personal Use Only
SR No.008635
Book TitlePrachin Stavanadi Sangrah
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherKunvarji Anandji Shah Bhavnagar
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy