SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : કુલ : દાસ કહાવીચા; કારે આગે દાસ સિદ્ધિના વેશ કદા નિવ લાવીએ. સંન્ય૧૦અજ્ માત ને મ્હેન થયાં નારી તેમ માતા રે, ભ્રાત ને તાત હુઆ સંતાનમાં; ભૂમડળ ઠાકુરિયા થઇને એ રે, ખેડા સુણો રે સાને કાયા કાનમાં; એકલડા રાચેા કાઇ દિન રાનમાં, સવ્ય‰અ૦૫ ચઉદ પૂરવધર પહેાતા જે મુરલાકે રે, પૂરવ શ્રુત દેશથકી સ’ભારતાં; ચરણે ધરમ ધરવાની તાસ ન શક્તિ રે, વિષયાકુળ ચિત્તે સુખને સેવતા; અનુગામી અવધનાણી દેવતા. સ’વ્યવઅ૦૬ લિંગ અનંતા ધરિયા કામ ન કરીયા રે, ઢાળીને રાજા ગુણ વિષ્ણુ સજમી; નવવિધ જીવની હિંસા નિર્દય કીધી રે, વાસુદેવ ચક્રી ચઉદ રતન વમી; નારકીમાંહે પહેાતા ગુણીજનને દમી. સ’વ્યવ૦૦૭ જાતિસમરણ નાણે નારકી જાણે રે, પૂરવ ભવકેરી સુખની વારતા; દવિધ વેદન છેદન ભેદન પામી રે, આયુને પાળી રે તિયંચે જતા; માતા ને પુત્ર વિવેક ન ધારતા. સંવ્યઅ૦૮ ૧ જંગલમાં. ૨ ચારિત્ર. For Private And Personal Use Only
SR No.008635
Book TitlePrachin Stavanadi Sangrah
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherKunvarji Anandji Shah Bhavnagar
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy