SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૩૮ : પહેર સમે મધ્યાહે હીડલે દીપક રે, પાછલે પહેરે શ્રી ઉપદેશિકા; નાટક મેં ન દીઠું એ તેલે સિકા. સંસારે વસિયે રાગે તાણી, વ્યવહારે રસિયે જાતે વા ; વગડાને વાસી આશી પ્રાણ, અવિનાશી નિરાશી ધમ ન જાણુંચો. એ આકણું. ચઉદ રાજ ચટામાં વેશ બનાવે રે, મિથ્યાત્વે પૂરી રાત અંધારી; સૂમ બાદર પર અપ૪ નિદે રે, નાટકમાં ભૂ મેહે મારી; નાઠાની ન દીઠી એકે બારી. સંઘવ્યવહા૨ વિગતેંદ્રિય પંચંદ્રી થયે અનુક્રમે રે, રૂપ ધની દુર્ભાગી વળી ભાગીઓ; બાળ કદા વિકરાળ કદા ભૂપાળ રે, અવિવેકી પંડિત રસને રાગીઓ; રમણુને રંગે કઇ દિન લાગીએ. સંવ્યવઅ૩ જનરંજન ઉપદેશે ઉદરને ભરી રે, ભેગી ને જોગી વેશ બનાવીયો; નાગર ને ચંડાળ ચઢયો વરઘોડે રે, ૧ ચૌદ રાજલોકમાં ભટકતાં આવી આવી વિચિત્ર દશાઓ થઈ. ૨ પર્યાપ્ત. ૩ અપર્યાપ્ત. For Private And Personal Use Only
SR No.008635
Book TitlePrachin Stavanadi Sangrah
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherKunvarji Anandji Shah Bhavnagar
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy