SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૪ : શ્રી શુભવીર ગુરુનાં વયણ રસાળા રે, સાંભળતાં વેશ્યા ચિત્ત ઉપશામિયું; ત્રણ કરશું ગ્રંથીભેદ કરતી રે, મિથ્યાત્વ અનાદિકે વામિયું; કાશ્યાએ સુધુ· સમકિત પામિયું. સન્ધ્ય૧૦અલ્ ઢાળ સત્તરમી ( કૃષ્ણે સલૂણા નાથ મેારે ઘેર આવેને—એ રાગ. ) મિથ્યાત્વ વામી કાયા સમકિત પામી રે, હર્ષ થયા અતિરેક, વાલા૦ પારસ લાવવેક, વાલા॰ વચન કહે સા છેક; વાલા॰ આશ્રવ તે સંવર થયા રે, માહરે સુણા મુનિરાય !, વાલા॰ લાછલદે ધન્ય માય, વાલા. ધન્ય ધન્ય તુમ ગુરાય, વાલા૦ ૧. ધન્ય ધન્ય એ ચિત્રશાળી રસાળ જ મારી રે, સમતિ મૂળ વત બાર, વાલા. ઉચ્ચરિયા ધરી પ્યાર, વાલા૦ સાધુજી પાસે સાર; વાલા કરે સામાયિક નિત્ય પ્રત્યે રે, ૧ શાંત પડ્યુ. ૨ યથાપ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ-એ ત્રણ કરણ કરવાવડે રાગદ્વેષની નિબિડગ્ર ધીને ભેદી અનાદિ મિથ્યાત્વના નાશ કર્યાં. ૩ શુદ્ધ. ૪ પારસમણિના સ્પર્શથી લાહુ જેમ સાતુ થઇ જાય છે તેમ શ્રી સ્થૂલિભદ્ર મુનિના સંચાગથી કામાસક્ત વેશ્યા પણ કામવિકારરહિત થઈ અને મિથ્યાત્વને વામીને સમકિત પામી કૃતાર્થ થઈ. ૫ કબંધના કારણ. ૬ કર્મને રોકનારા કારણ. For Private And Personal Use Only
SR No.008635
Book TitlePrachin Stavanadi Sangrah
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherKunvarji Anandji Shah Bhavnagar
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy