SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૭ : સહેત ધરી. ૯. ફરસીત ખીણું તરુ કુતલ ભૂતળ, ચંચળ અંચળ કર લેતી; ગીત રીત મદ મેદ વિનોદે, ફરક ફરક કુદડી દેતી. ૧૦. લલક લલક ઢળકંતી કાયા, કાચ ઢળાયામેં છાયા; જીવનકે પરિનેહ ઉપાયા, બચન વદે ઈમ કરી માયા. ૧૧. પ્રીતમ પ્રમકી બાત વિચારે, ભમત ભમત રીતે ભમરો; દગ્ધ કેતકી ભસ્મ લટત, પંડિત પૂછત કાંઈ કરો. ૧૨. ભ્રમર કહે મેય દેહ દહે એક, વિરહે કેતકી નારીતણે; તસ રક્ષાએ વિરહે સમશું, રમશું નહિ કરુએ દમણે. ૧૩. કહે કવિ શામળતા હૈ સબ તનુ, પીળી પુંઠ કીશું કીધી; પ્રિમકી ચાટ લગી મેય બહુલી, તાસ ઉપર હલદી દીધી. ૧૪. કરી ચિત્ત બદને લટકે ચટકે, મટકે નવિ અટકે રાગે; પ્રીતકી રીત અનેપમ નાટક, કરતી પ્રેમદાન માગે. ૧૫. કહે મુનિ હેલી સુણે અલબેલી, નાટક નવિ કરતાં આવે; શ્રી શુભવીર વછર પસાથે, ભવ-નાટક સુણજે ભાવે. ૧૬. ઢાળ સળગી ( પ્રભુ પડિમા પૂજીને પિસહ કરીએ રે એ પૂજાનો રાગ) મેઘરાગર ઉર ભૈરવ રાગે કરીએ રે, ઉદયની વેળા રે માલવશિકા; ૧ કેશપાસ, ૨ દિવસના કયા કાળમાં કયા રાગ ગવાય તે કહે છે. For Private And Personal Use Only
SR No.008635
Book TitlePrachin Stavanadi Sangrah
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherKunvarji Anandji Shah Bhavnagar
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy