SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૨૪૧ : માહણી સુપના જાણે ત્રિશલા હરીને લીધે જે, ત્રિશલા દેખી ચાદ સુપન મનમાં ધૈર્યા રે જો. પ ગજ વૃષભ અને સિંહ લક્ષ્મી ફૂલની માળ જો, ચંદા સૂરજ ધ્વજ કુંભ પદ્મ સરાવરી રે ; સાગર ને દેવવમાન જ રત્નની રાશ જે, ચોદમે સુપને દેખી અગ્નિ મનેાહરા રે જો. ૬ શુભ સુપના દેખી હરખી ત્રિશલા નાર જો, પ્રભાતે ઊઠીને પિયુ આગળ કહે રે જો; તે સાંભળી દિલમાં રાય સિદ્દારથ તેહ જે, સુપનપાઠકા તેડીને પૂછે ફળ સહી રે જો. તુમ હારશે રાય અરથ ને સુત સુખભાગ ો, સુણી ત્રિશલાદેવી સુખે ગર્ભ પાષણ કરે રે જો; તવ માતાહેતે પ્રભુજી રહ્યા સલીન એ, તે જાણીને ત્રિશલા દુઃખ દિલમાં ધરે રે જો. ૮ મે' કીધા પાપ અઘાર ભવાભવ જેડ ને, દૈવ અટારા દ્વેષી દેખી નવ શકે રેજો, સુજ ગ હર્યા જે કિમ પાસું હવે તેહ જો ?, રાંતણે ઘર રત્નચિંતામણિ કેમ ટકે રે જો? ૯ પ્રભુજીએ જાણી તતખીણુ દુઃખની વાત જો, માહ વિડંબન જાલિમ જગમાં જે લહું રે જો; સુજ દીઠા વિષ્ણુ પણ એવડા લાગે માહ ો, નજરે બાંધ્યા પ્રેમનું કારણ શું કહું રે જો. ૧૦ પ્રભુજીએ ગર્ભથી અભિગ્રહ લીધા તેહ ો, માતપતા જીવતા સંજમ લેશુ નહીં રે જો; For Private And Personal Use Only
SR No.008635
Book TitlePrachin Stavanadi Sangrah
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherKunvarji Anandji Shah Bhavnagar
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy