SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org : ૧૪૨ : એમ કા લાવી તુરત હલાવ્યુ અંગ ો, માતાને મન ઉપન્યા હષ ઘણા સહી રે જો. ૧૧ અહા ભાગ્ય અમારું જાગ્યુ. સહીયર આજ જો, ગર્ભ અમારા હાલ્યા સહુ ચિંતા ગઇ રે જો; એમ સુખભર રહેતા પૂરણ હુવા નવ માસ જો, તે ઉપર વળી સાડીસાત ચણી થઇ રે જો. ૧૨ તવ ચૈત્રતણી દિ તેરસ ઉત્તરા નક્ષત્ર જો, જન્મ્યા શ્રી જિનવર હુઇ વધામણી રે જો; સહુ ધરણી વિકસી જગમાં થયા પ્રકાશ જો, સુધમ પતિ ધરી વર્ષ વૃષ્ટિ કરે સાવનતણી રે જો. ૧૩ ઢાળ ત્રીજી ( માહરી સહી ર્ સમાણીએ દેશી ) Acharya Shri Kailassagarsuri Gyanmandir જન્મ સમય શ્રી વીરને જાણી, આવી છપ્પન કુમારી રે, જગજીવન જિનજી; જન્મ મહાત્સવ કરી ગીત જ ગાવે, પ્રભુજીની જાઉં બલિહારી રે. જન્મ ૧ તતખીણુ ઇંદ્ર સિંહાસન હાલ્યુ, સુધાષા ઘંટા વગડાવે રે, જગજીવન જિનજી; મળીઆ કેડ સુરાસુર દેવા, મેરુ પર્વત આવે રે. ઈંદ્રપંચ રૂપે પ્રભુજીને, For Private And Personal Use Only જન્મર સુરગિરિ ઉપર લાવેરે; જગજીવન૦
SR No.008635
Book TitlePrachin Stavanadi Sangrah
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherKunvarji Anandji Shah Bhavnagar
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy