SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૨૪૦ : છે. ચરિત) ૧૪. અમે વિચાર કરી ઇદલો જે, પ્રભુ નીચ કુળે અવતાર જે; તેહને કારણુ શું અછે જે, ઇમ ચિંતવી હૃદય મેઝાર જે. ચરિત) ૧૫. ઢાળ બીજી ( આસો માસે શરદ પૂનમની રાત જે–એ દેશી ) ભવ મોટા કહીએ પ્રભુના સત્તાવીશ જે, મરિચી ત્રિદંડો તેમાંહિ ત્રીજે ભવે રે ; તિહાં ભરત ચકીશ્વર વાદે આવી જાય છે, કુળને મદ કરી નીચ ગેત્ર બાંધ્યો તેહરે જે. ૧ એ તે માહણકુળમાં આવ્યા જિનવર દેવ જે, અતિ અણુજુગતું થાય થયું થાશે નહીં રે જે જે જિનવર ચકી નીચ કુળમાંહે જે, છે માહરે આચાર ધરું ઉત્તમ કુળે સહી રે જે. ૨ મ ચિંતી તેચો હરિણગમેથી દેવ જે, કહે માહણુકડે જઈને એ કારજ કરો રે ; છે દેવાનંદાની કુખે ચરમ જિણુંદ જે, હર્ષ ધરીને પ્રભુને તિહાંથી સંહરે રે જે. ૩ નયર ક્ષત્રિય કુંડ રાય સિદારથ ગેહ જે, ત્રિશલા રાણું તેહની છે રૂપે ભલી રે ; તસ કુખે જઈ સંક્રમા પ્રભુને આજ જે, ત્રિશલાનો જે ગર્ભ અછે તે માહણુકડે રે જે. ૪ જિમ ઈકે કહ્યું તિમ કીધું તતખણ તેણે જે, ખ્યાશી રાતને અંતરે પ્રભુ સંહર્યો રે ; For Private And Personal Use Only
SR No.008635
Book TitlePrachin Stavanadi Sangrah
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherKunvarji Anandji Shah Bhavnagar
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy