SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૧૩ : અંગ અનોપમ દેશમાં, નૃપ નામે હે સિંહરથ ભૂપાળ કે; રાણું કમલપ્રભા દેવી, તસ અંગજ હે કુંવર શ્રીપાળ કે. નવ૦ ૫ ગુરુમુખ નવપદ ઉચ્ચર્યા, નૃપ સેવે છે ધરી ચિત્ત ઉદાર કેઃ ભક્તિ કરે ગુરુદેવની, ત્રત પાળે હે સમક્તિશું બાર કે. નવ૮ ૬ પૂવે નવપદ આચર્યા, શ્રીમંત રાજા હે શ્રીકાંતા નાર કે તેણે પુજે દિ રમણ મળી, વળી લીધો હે સ્વર્ગ નવમો સાર છે. નવ. ૭ આઠ સખી શ્રીમંતની, તે રાખે છે નવપદશું પ્રેમ કે, તે પુજે નૃપકુળ ઉપની, થઈ મયણાની તે આઠે બહેન કે. નવ૦ ૮ દેશના સુણું નૃપ રંજિયો, હરખિત થયા હે નગરીના લેક કે; ભક્તિ કરે સિદ્ધચકની, કહેધન ધનતે શ્રી જૈનધર્મપત . નવ વાધે કમળા કીતિ ને, જસ પસરે હે પુન્ય જોગે તેજ કે; ચરણકમળ નિત સેવતા, બાલા હે વળી મુક્તિસેજ કે. નવ૮ ૧૦ ઇતિશ્રી નવપદજી સ્તવન સંપૂર્ણ For Private And Personal Use Only
SR No.008635
Book TitlePrachin Stavanadi Sangrah
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherKunvarji Anandji Shah Bhavnagar
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy