SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૧૨ : વાયુ ખૂણે ચારિત્ર ભલું, સિતેર ગુણ પવિત્ર છે. ભવિ. શ્રી સિદ્ધ ઈશાન ખૂણે તપ તાપતાં, પ બાહ્ય અત્યંતર વિરાજે રે. ભવિ શ્રી. પ એમ નવપદ જે પૂજે, તેના રંગ સકળ તિહાં ધ્રુજે રે; ભવિ. શ્રી દંપતી સાથે નવપદ સેવ્યા, ચા બે પુજે મુકિત મેવા રે. ભવિ. શ્રી દ ઢાળ નવમી (દેશી–અજિત જિગદશું પ્રીતડી ) નવપદમહિમા સાંભળાવીર ભાખેહોજિનધર્મનો મર્મકે પર્ષદા બાર મળી તિહાં, દેવ દેવી હો નરનારીના ગ્રંદ કે. નવટ એ આંકણી. ૧ જૈનધર્મ જગ સુરત, જે સેવે ડો ધરી ચિત્ત ઉદાર કે; આ ભવ પરભવસુખ લહે,જેમ પામ્યા હો ઊંબરશ્રીપાળકે. નવ૦ ૨ પૂછે નૃપ પ્રણમી પ્રભુ કેણું નૃપતિ હે કુંવર શ્રીપાળકે; એણે ભવે સુખસંપદા કેમ પરભવે હે લહ્યા સ્વર્ગનિધાન કે? નવ૦ ૩ કહે તમ શ્રેણિક સુણે,તુમને દાખું હે શ્રીપાલચરિત્રકે; નિદ્રા વિકથા પરિહરે, વળી સાંભળી હે કરે શ્રવણ પવિત્ર કે–નવ૦ ૪ કસુણે સભીકે For Private And Personal Use Only
SR No.008635
Book TitlePrachin Stavanadi Sangrah
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherKunvarji Anandji Shah Bhavnagar
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy