SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૧૧ : શ્રી સિદ્ધચક ભકિત કરે મન મયણું ને શ્રીપાળ; મ0 દેવવંદન કા ઉસગ્ગ કરે મ પૂરવ ભવ અભ્યાસ. મ. ૪ એમ નવપદ વિધિ સાચવે, મન, ચાર વર્ષ ષટ માસમ, દંપતી નવપદ સેવતાં, મ0 લહે મુકિતમુખવાસ. મ. ૫ ઢાળ આઠમી | (દેશી-ધૃતકલોલ પાર્થ ખારા રે ) આ ચેતર મા કરે. ઓળી મન ઉલ્લાસે રે, ભવિયા) શ્રી સિદ્ધચક આરાધો. એ આંકણી. પૂર્વ દિશિ અરિહંત વેત, બાર ગુણે સોહંત રે. ભવિચાર કરી સિદર ૧ મધ્ય ભાગે સિદ્ધરાજ સેહે, રકત વર્ણ ગુણ આઠ રે, ભવિયા) શ્રી સિદ્ધ દક્ષિણે આચારજ હો. પીત વાન છરીશ ગુણ શોભે રે. ભવિ૦ થી ૨ પશ્ચિમે નીલા ગુણ પચવેશ, વાચક દ્વાદશ અંગે રે, ભવિયા૦ શ્રી સિદ્ધ ઉત્તર દિશે હે ઘનવાન, ગુણ સત્તાવશે તનુ તાપે રે. ભવિ. થી ૩ નાણું નમું આગ્ન ખૂણે, | ભેદ એકાવન ઉજવલ વર્ણરે; ભવિટ કી નૈઋત્ય ખૂણે દશન રાજે. ધવળા સડસઠ ભાજે રે. ભવિ. શ્રી. ૪ For Private And Personal Use Only
SR No.008635
Book TitlePrachin Stavanadi Sangrah
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherKunvarji Anandji Shah Bhavnagar
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy