SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૧૦ : કેસર ચદન મૃગમદ સાર, પૂજા રચા થઈ ઉજમાળ. ભવિ૦ આ૦ ૨ મંગલ દવે આરતિ શાળ, અક્ષત ફળાદિકનૈવેધ થાળ; ભાવિ સાંભળો. ચઉદ પૂર્વને જે છે સાર, તેણે કારણે સમરે નવકાર. ભવિ૦ આ૦ ૩ એ સિદ્ધચકની ભક્તિ નિત્ય, નવપદ જાપ જો એકાના ભાવિ સાંભળે. જપતા નવપદ મયણે શ્રીપાલ, ઉંબરોગ ગ તતકાળ. ભવિ૦ આ૦ ૪ સાત સો મહીપતિ નમણુ પ્રભાવ. દેહી પામ્યા કંચનવાના ભવિ સાંભળે. બાંધી સંપદા જગજસર. પામ્યા મુકિત સુખ ભરપૂર. ભવિ આ૦૫ ઢાળ સાતમી | (દેશી-મનમોહન મેરે ) સિદ્ધચક સેવા કરો, મનમોહન મેરે. જે છે પરમ દયાળ, મનમોહન મેરે. એ રાંકણ. અલિય વિઘન દૂર કરે, મન ઉતારે ભવપાર. મન૧ આ શુદિ સાતમ દિને. મન કીજે ઓની ઉદાર; મઠ ઉભય ટંક કાઉસગ્ગ કરે. મન તજી વિષયમમાદમ૨ કેસર ચંદન ઘસી ઘણું. મનવ પૂજા રા શ્રીકાર; મઠ ધ્યાન ફળાદિક ઢાંયેિ, મન કુલે પગ ભરાવ મન. ૩ For Private And Personal Use Only
SR No.008635
Book TitlePrachin Stavanadi Sangrah
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherKunvarji Anandji Shah Bhavnagar
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy