SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૧૩૭ : મુજ હાથ. ક′૦ ૯. કવશે રે હું નટ થયા, નાચુ છું નિરધાર; મન નનવ માને રે રાયતું, તે કાણુ કરવા વિચાર ? ક′૦ ૧૦. દાન ન આપે રે ભૂપતિ, નટે જાણી તે વાત; હું ધન વાંછું છું રાયનું, રાય છે મુજ ઘાત. ક॰ ૧૧. દાન લહું જો હુ રાયનુ, તે મુજ વિત સાર; એમ મનમાંહિ રે ચિંતવી, ચિયા ચેાથી કે વાર. ક′૦ ૧૨. થાળ ભરી શુદ્ધ મેદકે, પદ્મણી ઊભી છે મારે; ત્યા લ્યા કહે છે લેતા નથી, ધન ધન મુનિ અવતાર. ક૦ ૧૩. એમ તિહાં મુનિવર વહેારતાં, નટ દેખ્યા મહાભાગ; ધિષ્ણુ ધિગ વિષયા રે જીવને, એમનટ પામ્યા વૈરાગ. ક`૦ ૧૪, સવર્ ભાવે રે કેવળી, થયા તે ક' ખપાય; કેવળમહિમા રે સુર કરે, લબ્ધિવિજય ગુણ ગાય. ક૦ ૧૫ દીવાળી પર્વની સજ્ઝાય વદી વીર્ જિનેશ્વર પાય, ગુરુ ગાયમ ગણધરરાય; તસ નિર્વાણુ અને વળી નાણુ, તે આરાધા શ્રાવક જાણુ. ૧. મુક્તે પહેાતા વીર જિષ્ણુ દ, આચ્છવ કરે સુરાસુર વૃંદ; કલ્યાણક દિન ભણી એહ, તપે કરી આરાધે તેહ. ર. શ્રાવક સળિયા રાય અઢાર, આરાધે પાસહ આચાર; સાળ પહાર સાંભળે વખાણુ, છાંડે રંગ ભાગ તે જાણુ. ૩. જિણ રાતે જિન મુક્તિ ગયા, અણુન્દરી થવા બહુ થયા; For Private And Personal Use Only
SR No.008635
Book TitlePrachin Stavanadi Sangrah
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherKunvarji Anandji Shah Bhavnagar
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy