SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૧૬ : સંપજે, ઉત્તમ સંગ નિદાન રે, ઉપદેશ ૭. શ્રી એલાયચી કુમારની સજ્ઝાય નામ એલાચીપુત્ર જાણીએ, ધનદત્ત શેઠના પુત્ર; નટવી દેખીને માહીઆ, નવી રાખ્યું ઘરત્ર. ક ન છૂટે રે પ્રાણીયા ! આંકણી. ૧. પૂરવ નેહ વિકાર, નિજ કુળ છડી રે નટ થયા; નાણી શરમ લગાર, ક ન છૂટે રે પ્રાણીઆ. ૨. માર્તાપતા કહે પુત્રને, નટ નવ થઇએ અમ જાત; પુત્ર પરણાવું તને પદ્મણી, સુખ વિલસા તે સંઘાત. ૩૦ ૩. કહેણુ ન માન્યુ રે તાતનું, પૂરવ કમ વિશેષ; નટ થઇ શિખ્યા રે નાચવા, ન મટે લખીયા રે લેખ. ક . એક પુર આવ્યા રે નાચવા, ઊંચા વંશ વિશે; તિહાં રાય જોવાને આવિયા, મળિયા લાક અનેક. ક૦ ૫. ઢોલ બજાવે રે નટવી, ગાવે કિન્નર સાદ; પાયતળ ઘુઘરા ઘમઘમે, ગાજે અંબર નાદ. ૩૦ ૬. દાય પગ પહેરી રે પાવડી, વંશ ચડયો ગજગેલ; નાધારા થઇ નાચતા, ખેલે નવા નવા ખેલ. ૩૦૭. નટવી રંભા રે સારિખી, નયણે દેખે રે જામ; જો અંતરમાં એ રહે, જન્મ સફળ મુજ તામ. ૩૦ ૮. તવ તિહાં ચિતે રૈ ભૂપતિ, લુયે। . નટવીની સાથ; જો નટ પડે રે નાચતે, તે નટવી ૧ વાંસડા. ૨ અંતઃપુર. For Private And Personal Use Only
SR No.008635
Book TitlePrachin Stavanadi Sangrah
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherKunvarji Anandji Shah Bhavnagar
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy