SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૧૩૮ : તિણે કારણે ગરુઆ ત્રષિરાજ, અણુશણું લઈને સાર્યા કાજ. ૪. જિનવર સાધુ સાધ્વીતણે, પડયો વિયોગ તે કારણે ઘણે; તેહ દિવસ આવે જિણ વાર, કહે કિમ થાયે હરખ અપાર ? ૫. તિણે કાજે કીજે તપ ઘણે, સંભારીને કુળ આપણે; પૂજા કરીએ ધરીએ ધ્યાન, રાગ ભાગ પરિહરિયે પાન. ૬. કેઇક જીવ અજ્ઞાની જાણ, હરખ ધરે શોકને ઠાણુ; માંડે મૂળથકી આરંભ, ખાવાપીવાને પ્રારંભ. ૭. ઘઉ પલાળી વણવે સેવ, દીવાળી આવે છે તેવ; કરી લાડુઆ ને સાંકળી, ઈદ્રિય રસ વાહ્યો હલફલી. ૮. રાતે મળે માટી છાણ, જગન્નાથની ભાંજે આણું; ખાંડે દળે નવિ જયણું કરે, ખાટકીઆળા પાંચે વાવરે. ૯ માસામાંહિ બહુલા જીવ, નીલ કુલ કુંથુવા અતીવ; કંસારી કીડી કરેળીયા, રાતે અંધારે રેળિયા. ૧૦. નાઠી સાન વાસીએ કરે, સામાયિક પસહ પરિહરે; પાન ફળ સાડી શણગાર, અધિકેરા તે કરે ગમાર. ૧૧. ધનતેરસના ભણું ઉલ્લાસ, જીવ હણુને બાંધે પાસ; સેવ લાડવા હરખે જમે, શીલ ન પાળે જુગટે રમે. ૧૨. ઘર લીંપે કાઢે સાથીઆ, તાવી તળે ને કરે આથીઆ પર્વતણે નવિ લાભે સાર, ચઉદશ અમાવાસે ધર્મ સંભાળ. ૧૩. વળી જુએ અધિકે પાપ, કુલકુતને કરે સંતાપ; ‘ભાજી દાળ કરે તે ગેળ, અગ્નિ પ્રજાળી માંગે તેલ. ૧૪. For Private And Personal Use Only
SR No.008635
Book TitlePrachin Stavanadi Sangrah
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherKunvarji Anandji Shah Bhavnagar
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy