SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૧૩૫ : કરીએ ક`ના અંત, સુજ્ઞાની; ઘાતી અઘાતી ક્ષય કરી ભાગવા, શાશ્વત સુખ અનંત, સુજ્ઞાની. શ્રી સુનિ॰ ૧૨. એમ ઉત્તમ ગુરુવયણ સુણી કરી, પાવન હુવા બહુ જીવ, સુજ્ઞાની; પદ્મવિજય કહે એ સુરતરુ સમેા, આપે સુખ સદૈવ, સુજ્ઞાની. શ્રી સુનિ॰ ૧૩. અભવ્યને ઉપદેશ ન લાગવાની સજ્ઝાય ઉપદેશ ન લાગે અભવ્યને, બહુવિધથ્થુ અઝવે કાય રે; ગંગાજળ નવરાવીએ, પણ વાયસ' હંસ ન હાય રે. ઉપદેશ ૧. જેમ જેમ તાસ પ્રતિએધીએ, તેમ તેમ બમણેા થાય રે; કુટિલ અશ્વતણી પરે, આડાઅવળા તે જાય રે. ઉપદેશ ૨. પયને સાકર પાતા થકાં, વિષધરને વધે વિષપૂર રે; હાણુ કરે હિત દાખતાં, તે માટે વસીએ દૂર રે. ઉપદેશ॰ ૩. અજાણુ દુ:ખે સમજાવીએ, સુજાણ ઘણું સુલભ રે; 'દાધારંગા માનવી, મુઝવવા મહાદુલભ રે, ઉપદેશ ૪. મારક ઉદાયી રાયના, નસુચી નામે પ્રધાન રે; બાર વરસ લગે મુઝવ્યા, પણ ન વળી તસ સાન રે. ઉપદેશ॰ ૫. શિખામણ દેતાં થયાં જે, સમજે નહીં કલ્પાંત રે; અવગુણકારી તે જાણવા, સુગ્રહી વાનર દૃષ્ટાંત રે. ઉપદેશ॰ ૬. કુસંગી સંગ ન કીજીએ, ધરીએ નવપદ ધ્યાન રે; ઉદય સદા સુખ ૧ કાગડા. ૨ દૂધ. ૩ સ. ૪ હઠીલા. For Private And Personal Use Only
SR No.008635
Book TitlePrachin Stavanadi Sangrah
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherKunvarji Anandji Shah Bhavnagar
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy