SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૧૦૭ : રે. શાંતિ૧૧. એક ભવે દય પદવી પામ્યા, સેળમાં શ્રી જિનરાય રે; મુજ મન-મંદિરિયે પધરાવું, ધવળ મંગળ વર્તાવું રે. શાંતિ. ૧૨. જિન ઉત્તમ પદ રૂપ અનુપમ, કીતિ કમળાની શાળા રે; જીવવિજય કહે પ્રભુજીની ભક્તિ, કરતાં મંગળમાળા રે. શાંતિ. ૧૩. શ્રી મહાવીર જિન સ્તવન (એ ગુણ વીરતણે ન વિસારું, સંભારું દિનરાત રે-એ રાગ) છે અહિ મહાવીર જિનેશ્વર, જાપ જપું દિનરાત રે; પ્રભુ વિણ બીજું કાંઈ ન ઈચ્છું, માતપિતા તું બ્રાત ૨. ૐ અર્હ૦ ૧. પરા પયંતિ મધ્યમાં વૈખરીજાપે ટળે સહુ પાપ રે; રાગ-દ્વેષ ન પાસે આવે, જાપ જપતા અમાપ રે. અહ૦ ૨. જ્યાં ત્યાં અંતર બહિર ધારણું, ત્રાટક તુજ ઉપયોગે રે; જીભ ન હાલે માનસજાપે, પ્રગટે આનંદ ભાગ ૨. ૐ અહ૦ ૩. જડ ચેતન સહુ વિશ્વમાં પ્રભુની, સત્તા ધારણું ગ રે; આત્મ મહાવીર સત્તા પ્રગટે, થાતાં કર્મ વિયેગ રે. ૐ અર્હ૦ ૪. પ્રભુ તુજ જાપના ધૂપથી નાસે, દુબુદ્ધિ દુધ રે; ક્ષણ ક્ષણ આતમશુદ્ધિ વૃદ્ધિ, આતમ થાય અગધ કરે. જે અહં. ૫. પ્રભુ જાપે ઘટમાં પ્રકાશ્યા, પ્રગટી સુખની ખુમારી રે; બુદ્ધિસાગર લગન પ્રગટી, ન ઉતરે ઉતારી રે. અહ૦ ૬. For Private And Personal Use Only
SR No.008635
Book TitlePrachin Stavanadi Sangrah
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherKunvarji Anandji Shah Bhavnagar
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy