SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૧૦૬ : જલદ ઘટા જિમ મારા રે; તેમ જિનવરને નિરખી હું હરખું, વળી જેમ ચંદ ચકારા રે. શાંતિ ૨. જિનડિમા શ્રી જિનવર સરખી, સૂત્ર ઘણા છે સાખી રે; સુરનર મુનિવર વંદન પૂજા, કરતા શિવ અભિલાષી રે. શાંતિ. ૩. રાયપસેણીમાં ડિમા પૂજી, સૂર્યાભ સમક્તિધારી રે; જીવાભિગમે પડિમા પૂજી, વિજયદેવ અધિકારી રે. શાંતિ॰ ૪. જિનવર બિંબ વિના નવિ વતુ, આણંદજી એમ બેલે રે; સાતમે અગે સમકિત મૂળે, અવર કહ્યા તસ તાલે રે. શાંતિ॰ ૫. જ્ઞાતાત્રમાં દ્રપદી પૂજા, કરી શિવસુખ માગે રે; રાય સિદ્ધાર્થ પડિમા પૂજી, કલ્પસૂત્રમાં રાગે રે. શાંતિ ૬. વિદ્યાચારણ મુનિવર વદી, ડિમા પચમે અંગે રે; જ ઘાચારણ વીશમે શતકે, જિનડિમા મન રગે ૐ શાંતિ॰ ૭. આ સુહસ્તિસૂરિ ઉપદેશે, સાચેા સંપ્રતિ રાય રે; સવા ક્રોડ જિનબિંબ ભરાવ્યા, ધન ધન તેહની માય રે. શાંતિઃ ૮. મેાકલી પ્રતિમા અભયકુમારે, દેખી આર્દ્રકુમાર રે; જાતિસ્મરણે સમકિત પામી, રિયા શિવવધૂ સાર રે. શાંતિ ૯. ઈત્યાદિક બહુ પાડૅ કહ્યા છે, સૂત્રમાંહિ સુખકારી રે; સૂત્રતણા એક ચરણ ઉત્થાપે, તે કહ્યા બહુલસંસારી રે. શાંતિ૦ ૧૦. તે માટે જિન આણાધારી, કુતિ કદાગ્રહ વારી રે; ભક્તિતણા ફળ ઉત્તરાધ્યયને, બૈાધિમીજ સુખકારી For Private And Personal Use Only
SR No.008635
Book TitlePrachin Stavanadi Sangrah
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherKunvarji Anandji Shah Bhavnagar
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy