SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૯ર : સેવ જે. ૧. લાખ ચોરાશી યોનિ રે, વારંવાર હું ભમ્યો, ચોવીશે દંડકે ઉભગ્યું મારું મન જે; નિગેદદિક ફરશી રે, થાવર હું થયો એમ રે, ભમતે આ વિગલૈંદ્રિ ઉત્પન્ન જે. ૨. તિર્યંચ પંચેંદ્રિયતણા રે, ભવ મેં બહુ કર્યા, ફરશી ફરશી ચઉદ રાજ મહારાજ જે દશ દષ્ટાંતે દેહિલે રે, મનુષ્યજન્મ અવતર્યો, એમ રે ચડતે આ શેરીએ શિવકાજ જે. ૩. જગતતણું બંધવ રે, જગસન્થવાહ છે, જગતગુરુ જગરખણુ એ દેવ જે; અજરામર અવિનાશી રે, જ્યોતિ સ્વરૂપ છે, સુરનર કરતા તુજ ચરણની સેવ જે. ૪. મરદેવના નંદન રે, વંદના માહરી, અવધારે કાંઈ પ્રભુજી મહારાજ જે; ચૌદ રાજને ઉદષ્ટ રે, પ્રભુજી ! તારીએ, દીજીએ કાંઈ વાંછિત ફળ જિનરાજ જે. ૫. વંદના માહરી સુણું રે, પરમ સુખ દીજીએ, કીજીએ કાંઈ જન્મ-મરણું દુઃખ દૂર જે, પદ્મવિજયજી સુપાયે રે, ઋષભ જિના ભેટિયા, જીત વદે કંઈ પ્રહ ઉગમતે સૂર જે. દ. - શ્રી શાંતિનાથ જિન સ્તવન ( પ્રથમ ગોવાલીયાતણે ભવેજી-એ રાગ. ) ગજપુર નયણે અવતજી, વિશ્વસેન કુળ ભાણુ, ૧ સાર્થવાહ-કાફલાનો નાયક. ૨ સૂર્ય. For Private And Personal Use Only
SR No.008635
Book TitlePrachin Stavanadi Sangrah
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherKunvarji Anandji Shah Bhavnagar
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy