SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૯૨ : ભાળી ભ્રમર બ્રગુટી મનડું હોવું જો; દુઃખ આજથી હવે તો સઘળું કર્યું છે. આદિ. ૨ રંગરસિયા ! રસીલી તવ આંખડી રે; જાણે જળમાં વસી કમળ પાંખડી છે. આદિ. ૩ દાંત દીપતા દાડમના દાણા સમા જે; મરુદેવીના નંદનને ઘણું ખમા જે. આદિ૦ ૪ અમૃતરસથી ભરેલી કેમળ કાય છે જે જેને નમતાં દુઃખે દૂર જાય છે જે આદિવ ૫ નાથ નગરી અધ્યાતણું તમે જે પ્રભુ! દશન તમારું મને બહુ ગમે છે. આદિ. ૬ દેઈ દશ ધન્ય હર્ષ તારી માતને જે ભજીએ ભરત ભૂપતિના તાતને છે. આદિવ ૭ રસ શેલડીના દાનથી સુખી ક્યાં ; ભાવે શ્રેયાંસ અમર સુખને વર્યા છે. આદિ. ૮ સિદ્ધક્ષેત્રમાં સુધામ પ્રભુ જીતાણું ; ભાવે ભેટી થયું દિલડું ખુશી ઘણું છે. આદિ ૯ અજિત આશરો અખંડ એક આપનો જે મે મીઠે દીઠે પ્રભુજીના જાપને છે. આદિ-૧૦ ગરષભ જિનેશ્વર સ્વામી કે, અરજી મારી અવધારો, કાંઈ ત્રિભુવનના દેવ જે કરુણાનંદ અખંડ રે, જ્યોતિ સ્વરૂપ જે, એહવા જોઈને મેં આદરી તુમ ૧ તમારી. ૨ રાજા. For Private And Personal Use Only
SR No.008635
Book TitlePrachin Stavanadi Sangrah
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherKunvarji Anandji Shah Bhavnagar
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy