SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૯૪ : રાણી અચિરા ઉર ધર્યાજી, ચાલીશ ધનુષ પ્રમાણુ, ભવિકજન ! વંદા શાંતિજિણંદ,જિમ હાય પરમાનંદ, લ૰૧ લંછન હરણ સાહામણુ જી, કંચન વરણુ શરીર; સુર લેાકાંતિક વિનવેજી, તી પ્રવર્તાય ધીર. વિક૦૨ સંયમ ગ્રહી એક સહસશુંજી, કરે ભવભ્રમણની હાણુ; ચેાષ દિ નવમી દિનેજી, ઉપન્યું કેવળનાણુ, ભવિક૦૩ જ્ઞેય ભાવ જાણે સદાજી, જે સામાન્ય વિશેષ; આત્મસ્વભાવે રમણતાજી, નહિ પુદ્ગળ સ’ક્લેશ. ભજ લાખ વરસ પરિમાણનું, પાળી પૂરણ આય; સમેતશિખર મેાક્ષે ગયાજી,સુરકિન્નર ગુણુ ગાય. ભ૦૫ સહસ ઇગસહી છશે સાહુણીજી, મુનિ બીસડ્ડી હજાર; નિર્વાણી સેવા કરેજી, યક્ષ ગરુડ ઉદાર. વિક૦ ૬ સૂતિ સયળ ગુણે ભરીજી, કામિત સુરતરુ વેલ; કહે માન મુજ દીજીએજી, શાશ્વત સુખ રંગરેલ. ભ૦ ૭ શ્રી પુંડરીકસ્વામીના સ્તવને ( રહેા રહે। ગુરુ ફાગણુ ચામાસું રે-એ રાગ ) શ્રી પુંડરીક ગિરિવર ધ્યાવેા રે, જો હોય મુક્તિમાં જાવા રે, શ્રી પુંડરીક॰ આંકણી. શ્રી ઋષભ જિંદ જયકારી રે, તેહના પ્રથમ પટ્ટધારી રે; પૂછે પુંડરીક ગણુધારી રે, શ્રી પુંડરીક॰ ૧. કહા સ્વામી ઋષભ જિદ રે, તુમ શરણથી અમદ આનંદ રે; કયારે ૧ દેવતા. ૨ સાધ્વી, ૩ તે નામની ચક્ષિણી. For Private And Personal Use Only
SR No.008635
Book TitlePrachin Stavanadi Sangrah
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherKunvarji Anandji Shah Bhavnagar
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy