SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૫૩ Acharya Shri Kailassagarsuri Gyanmandir જવુ પડે હાથ ડાલેરે, નાહક પ્રભુ નામ નહિ લીધું, સતને ન દાન દીધું; કપટ વિષ પ્રેમે પીધું રે ભ્રાંતિમાં ભૂલી ભારી, આખી ઉમ્મર હારી; ચારો કાણુ ગતી તારીરે. ખાદે તે પડે છે પહેલા, પરના બુરામાં ધેલા; મનમાં રહીને મેલારે. નાક ર કપટથી કાળું થાશે, ધાર મન વિશ્વાસે; પાતે તું તેા છેતરાશેરે. કપટ કળાને ત્યાગી, સદ્દગુરૂ શીખ માગી, બુદ્ધિસાગર વટ જાગીરે. ખીજાનું દેખીને સારૂં, મનમાં લાગે નારૂ, ભલું થારો કેમ તારૂ રે. ચેતાવુ` ચેતી લેજેરે—એ રામ. ૧૪ ૧૯૮ નાહક ૩ For Private And Personal Use Only નાહક ૪ નાહક ૫ નાહક શ્રીશાન્તિઃ રૂ ગોધાવી. નાહક ૭ જીવડા પ્રભુ ભજીલેરે, અવસર આવ્યો એળે જાશે; પ્રભુ ભજતાં દામ ન બેસે, કેાટ કર્મ કપાશે. દુઃખ દાવાનળ ભવમાં ભમતાં, સુખ નીપજે નહી સારૂં જીવડા ?
SR No.008626
Book TitlePadsangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherLallubhai Raiji Zaveri Ahmedabad
Publication Year1907
Total Pages213
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy