SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir www.kobatirth.org ઉપર ભજન. ૧૯૬ ( પદ્મપ્રભુ પ્રાણ પ્યારા–એ રાગ.) જગતના ખેલ છે ખોટા કદી નહી થાય મનમેટા. જગ ૧ સદા છે દુ:ખ માયામાં, સદાસુખ ધ્યાન છાયામાં પ્રભુનું નામ સુખ આપે, પ્રભુનું નામ દુઃખ કાપે. જગ ૨ પ્રભુ ભક્તિ ન જે થાશે, તદા દિન દિન દુઃખ થાશે; જીભલડી ગાજીનેશ્વરને, હૃદય તું દેવને ધરને જગ. ૩ મુઆ જે મેજમાં માતા, તિર્યો જે દેવને ગાતા જગતમાં જન્મ ધાર્યો તે, ભજન વિણ જન્મ હાજ. ૪ છેવટની આંખ મીંચાશે, તદા તું ખૂબ પસ્તાશે; હજી છે હાથમાં બાજી, કરી લે આત્મને રાજી, જગ ૧ ગાદી ધેડા ગમ્મત ગાડી, સુંદર શમ્યા અને લાડી, મળેલા ભેગ એ જાશે, પાછળથી કે તે ખાશે. જગટ ૬ ગણું તું ફેક દુનિયાને, પ્રભુના ભવ્ય ગુણ ગાને; બુધ્યબ્ધિ સંતને સંગી, ગ્રહે તે સુખ ગુણ રંગી. જગ ૮ ગેધાવી. ભજ ને. ૧૯૭ ચેતતે ચેતાવું તનેરે પામર પ્રાણું-એ રાગ. શાને તું કરે છે માયારે, નાહક પ્રાણી; મરડી મૂછોને ચાલે, મગરૂરી માંહિ મહાલે, For Private And Personal Use Only
SR No.008626
Book TitlePadsangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherLallubhai Raiji Zaveri Ahmedabad
Publication Year1907
Total Pages213
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy