SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ www.kobatirth.org ૧૫૪ માહ માયા ક્રોધે સપડાતાં, ભાગ્ય બગડશે તારૂ.જીવડા ૨ જીડી દુનિયાની બાજીમાં, મકલાઇ શું મ્હાલા; કાળ પડશે પલમાં આવી, સાચેા મારગ ઝાલા. જીવડા૦ ૩ વા પેટીમાં પેસે તે પણ, મરણ કદી નહિં મૂકે; બુદ્ધિસાગર અવસર રૂડા, ચતુર થઇ શુ ચુકે, જીવડા૦ ૪ ગાધાવી. Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ચેતાવુ થતી લેજેર—એ રાગ પ. ૧૯૯ ગાલ ૨ ગાફલ ગર્વ કરીનેરે, મનમાં મેટાઇથી ચુયા; પ્રભુ ભજ્યાવિણ પાપ કર્મથી ભવસાગરમાં ડુચા. ગાફલ૦ ૧ દગા પ્રપંચ પાપ કરીને, લક્ષ્મી ભેગી કીધી; પરભવનું... પસ્તાતું થાતાં, ખારો કાઇક રૂદ્ધિ. હું પંચાતી ડાહયા ડમરા, હું નૃપતિ અધિકારી, હુંહું... કરતાં શ્વાસ ખસ્યાથી, ગતિ પકડશા ન્યારી. ગાફલ૦ ૩ હું માં માયા હુંમાં જાયા, હું'ના જગ પડછાયા; હુને મારૂં મૂકી દેતાં, સંતે સુખ બહુ પાયા. ડોંટી કલ્પના કરો માનવી, કાઇ ન આવે સાથે; બુદ્ધિસાગર ચેત્યા તે નર, જેને સદ્ગુરૂ માથે. ગાલ ૪ માલ ૫. સાથું દ For Private And Personal Use Only
SR No.008626
Book TitlePadsangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherLallubhai Raiji Zaveri Ahmedabad
Publication Year1907
Total Pages213
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy