SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૩ Acharya Shri Kailassagarsuri Gyanmandir બાળક માની આગળે, બેલે મનની વાત; તુમ આગળ મુજ વિનતિ, માના એ અવદાત. તારા બાપજી ખાળને, સરશે સઘળાં કાજ; સેવકને નહિ તારતાં, જાશે આપનીલાજ. ચંદન બાળા બાકુલે, લીધે શિવપુર રાજ; અપરાધી કેઇ તારીઆ, કરજો સેવક સાજ, શરણાંગત મુજ સાહિબા, સાચા તુજ વિશ્વાસ; ચરણ કમળની સેવના, પુરે સધળી આશ. વીર વીર હૃદયે વસા, શરણું સાચું એક; બુદ્ધિસાગર બાળને, વીર ભક્તિની ટેક. For Private And Personal Use Only વીર કે વીર૦ ૭ વીર ૦૮ વીર૦ ૯ વીર૦૧૦ સાણુ’૬. શ્રી વીર સ્તવન. ઓધવજી સદેશો કહેશેા સ્યામને. એ રાગ. પરમ કૃપાળુ પુરૂષાત્તમ પરમાતમા. વીર જીનેશ્વર ત્રિશલા નંદન દેવો, સિદ્ધ બુદ્ધુ ત્રાતા જ્ઞાતા સહુ વસ્તુના; પરમ ભક્તિથી પ્રેમે કરૂં હું સૈવ જે. પરમ કૃપાળુ ૧ ક્ષાયિક ભાવે પામ્યા સિદ્ધિ સ્થાનને. સેવક ભમતા દુઃખદાયી સંસારો, આપ અરૂપી સેવકરૂપી કમઁથી; નિમાહી તુમ સેવક માહી ધારો, પરમ કૃપાળુ રે
SR No.008626
Book TitlePadsangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherLallubhai Raiji Zaveri Ahmedabad
Publication Year1907
Total Pages213
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy