SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૭ કામાદિક શત્રુ છત્યા તે ધ્યાનથી, પીડે કામાદિક સેવકનું ચિત્તો, આશા તૃષ્ણ વારી આપ સ્વભાવથી; આશા તૃષ્ણ દુઃખ દે છે મુજ નિત્યજે. પરમ કૃપાળુ - ૩ પર પુદગલમાં મનડું મારૂ મહાલતું. બંધાણું સંસારે સુખની આશ, કરૂણ સિંધુ કરણામૃતથી સિંચજે, ઠરશે ઠામે જનજી તારે દાસજે. પરમ કૃપાળુ - ૪ ધન કીર્તિમાં મમતા ભાવે માથીઓ, પ્રેમી મનડું પ્રમદા દેખી થાય, જાણે જનજી એ સહુ દુઃખની વારતા દીન દયાળુ દર્શાવે ઉપાયજે. પરમ કૃપાળુ પ ચિત્તની ચંચળતાનું ઔષધ આપજે. થાપ સ્વામિ સેવક માથે હાથ, શાને ભય સેવકને સ્વામી સાહથી માથે ગાજે ત્રણ ભુવનના નાથજે. પરમ કૃપાળુ ૬ સાચી વિનતિ સેવકની એ સાંભળી. જે જે કરૂણ દૃષ્ટિથી સુખદાય, બુદ્ધિસાગર અવસર પાકર તારજો; પ્રણમું પ્રેમે નિશ દિને તારો પાયજે. પરમ કૃપાળુ ૦ ૭ For Private And Personal Use Only
SR No.008626
Book TitlePadsangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherLallubhai Raiji Zaveri Ahmedabad
Publication Year1907
Total Pages213
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy