SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૩૫ ચેતી માયા મમતા પરિહરી, ભો શ્રી ભગવાનું; કરવુ હોય તે કીજીએ, તપજપ પૂજા દાન. કંઇક ચાલ્યા ધારમાં, બાળ્યા કે મશાણુ; આંખમીચાએ શૂન્યતા, પડતા રહેરો પ્રાણ. ચૈતી ૮ વૈરાગ્યે મનવાળીને, ચાલા શિવપુર વાટ; બુદ્ધિસાગર માંડો, ધર્મ રત્નનું હાટ. ચેતી ૯. -> o[<← Acharya Shri Kailassagarsuri Gyanmandir સાદું, શ્રી શાંતિઃ ૐ શ્રી વીરભક્તિ, સ્તવંન, ૧૮૭ વૈદર્ભી વનમાં વલવલે. એ રાગ. વીર જીનેશ્વર વંદના, હોજો વારંવાર, લળી લળી વિનવુ પ્રેમથી, મારા પ્રાણાધાર. વીર ભટકયા ભવમાં ભૂલથી વેયાં દુઃખ અપાર; જન્મ જરા મરણાદિક, સ્થિરતા નાહિ લગાર. પુણ્યે મનુભવ પામીયા, મળ્યા ત્રિભુવન નાથ; શરણુ શરણુ સાચું ગ્રા, ઝાલેા સેવક હાથ. સાચી સેવા સ્વામિની, ખીજી આળપ પાળ; તુજ દર્શન રાચી રહું, મેધ ચાતક બાળ. બાળકના બહુ દોષને, ટાળે તાત કૃપાળ; ગાતા ગારા છે. રાદા, દેખે ટાળે દયાળ For Private And Personal Use Only જીનેશ્વર ૧ વૉર ૨ 3 વીર૦૩ વીર ૪ વી પ
SR No.008626
Book TitlePadsangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherLallubhai Raiji Zaveri Ahmedabad
Publication Year1907
Total Pages213
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy