SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૪ હાથે તે સાથે પરભવમાં થાય. ચા૨ ૫ ડહાપણ તારૂ ધૂળમાં મળશે જીવડા, કરજે દીલમાં દેવગુરૂ વિશ્વાસ; બુદ્ધિસાગર ધર્મ જગતમાં સાર છે, ધર્મ ધ્યાનથી હવે શિવ પુર વાસ. ચાર૦ ૬ સાણંદ. વૈિદભવનમાં વલવલે–એ રાગ. પદ. ૧૮૬ ચેતી લેતું પ્રાણિયા, આવ્યો અવસર જાય - સ્વારથિયા સંસારમાં, હેતે શું હરખાય. ચેતી ૧ જન્મ જરા મરણાદિકે, સાચે નહિ સ્થિર વારા આધિવ્યાધિ ઉપાધિથી, ભવમાં નહીં સુખ વાસ,ચેતીર રામા રૂપમાં રાચીને, જોયું નહીં નિજ રૂપ; ફેગટ દુનીઓ ફેંદમાં, સહેતે વિષમ ધુપ ચેતી ૩ માતા પિતા ભાઈ દીકરા, દારાદિક પરિવાર, મરતાં સાથ ન આવશે, મિથ્યા સહુ સંસાર, ચેતી ૪ ચિંતામસિમ હીલે, પાખ્યો મનુ અવતાર; અવસર આવો નહી મળે, તાર આતમતાર, ચેતી ૫ જેવી રાંધ્યા વાદળી, ક્ષણમાં વિણશી જાય કાચકુંભ કાયા કારમી, દેખી શું હરખાય. ચેતી ૬. For Private And Personal Use Only
SR No.008626
Book TitlePadsangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherLallubhai Raiji Zaveri Ahmedabad
Publication Year1907
Total Pages213
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy