SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૧ પરગૃહે ભમતાં ભીખારી, ઉત્તમ કુલટ હારી; થઇયા આશાના તું દાસ, ગણીને તૃષ્ણા પ્યારીરે આતમે ૩ નિજ ઘરમાં શાશ્વત સુખરાશિ, ચેતન તેને વિશ્વાસી; આતમ અનુભવ અમૃતમેવ, સેવા કીજે સારીરે, આતમ ૪ નિજ ઘરમાં પ્રભુતા છે તારી, માની હિત શિક્ષા મારી; અસંખ્ય પ્રદેશે દષ્ટિવાળ, અતર સુરતા ધારીએ. આતમ૦ ૫ સુમતિ વચના વિચારી દીલમાં સાચાં અધારી; આતમ આવ્યા નિજધર લહેર, સમત્તિસગવિહારીરે. આ ૬ નિજવરમાં આન દે વસીયા, સમતા સંગે થઇ સીયા; બુદ્ધિસાગર સુખડાં પાય, કર્મ કલક વિડારીરે. તમ૦ ૭ સાણંદ. ૧૪. Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭૨ કાનુડા ન જાણે મારી પ્રીત-એ રાગ, જીવડા હજી અવસર છે બેશ, ભલે પ્રભુને ભાવેરે. ૭૦ કુમતા કુટિલતા સંગે, રમતા તુ' નિશદિન ૨ગે; લોભે લક્ષણ સઘળાં ખેાઇ, માહ મદિરા પીનેરે; સમતાના સંગ ન છીયે, મુકિત મારગ નવ લીધે, ચેાગ્યાયેગ્ય ન જોયુ કાંઇ, માડુ અન્ધ બનીનેરે. સાધુની સંગત નહિં કીધી, દુર્ગતિ વાટજ તે લીધી; મૂરખ મનમાં શું મકલાય, પડતુ રહેશે ભાણુરે, જીવડા ૩ આડા અવળા અથડાયા, લક્ષ્મી મટે તુ ધાયા; તારૂ કદીય ન તેડુ થતાર, સમજી સમજી લેનેરે. શાને માટે તુ ફકીયા, થઈને માયામાં રસીયા; જીવડા ૨ જીવડા ૪ For Private And Personal Use Only ૨
SR No.008626
Book TitlePadsangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherLallubhai Raiji Zaveri Ahmedabad
Publication Year1907
Total Pages213
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy