SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ર સુખ નહીં પુદગલમાં તલભાર, જડમાં જતા ભારે. જી અનુભવ અતરમાં ધારી, જલદી આતમને તારો પામી પ્રેમે ગુરૂગમ જ્ઞાન, અને મનડું ઠારીરે. જીવડા ૬ કરજે પરમાત્મ પ્રીતિ, ધારી અનારમાં રીતિ, બુદ્ધિસાગર શિવપદ પાય, ચિદઘન ચેતન રાગેરે. જીવો ૭ ૧૭૩ કાનુડે ન જાણે મોરી પ્રીત-એ રામ. જીવડા હજી જરા તો ચેત, બાજી આ છે છેલ્લીરે. જીવડા નિન્દા કરવામાં રે, પાપ પાખડે પૂરે; લોભી સ્વારથમાં તૈિયાર, ૫રમાં માની મારે. જીવડા ૧ મોજ મજા મન લાગી મીઠી, પરનારી પ્રેમે દીઠી, મનમાં તૃણને નહિ પાર, માની મારમારે જીવડાત્ર ૨ વિકથાની વાતે પ્યારી, કીધી તે ચોરી જારી; પર પરિણતિમાં રહી મરશુલ, આખી ઉમર હારીરે. જીવ૩ લક્ષમીની લાલચ લાગી, બહિરાતમ પદને રાણી; સૂરખ લજવી જનની કૂખ, ફેગટ ભારે ધારીરે. જીવડા પ મળીયુ છે ઉત્તમ ટાણું, પરખી નયણે નાણું ના સાથે કોઈ તલભાર, શાને મેહ ધરે છે. જીવડા ૬ એક તણાં આકુલાં જેવાં, તન ધન જોબન છે તેવાં બાજીગરની બાજી ફેક, અને વિણશી જાશેરે. આવા ૭ નરનારી મૂરખ જન ડાહ્યા, સાચી માનીને માયા; ભવમાં ભટક્યા વારંવાર, જન્મજરા દુઃખ પામી. જી. ૮ For Private And Personal Use Only
SR No.008626
Book TitlePadsangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherLallubhai Raiji Zaveri Ahmedabad
Publication Year1907
Total Pages213
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy