SearchBrowseAboutContactDonate
Page Preview
Page 479
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૨૬ ) શ્રી પુંડરીક શુચિ નામ છે, શુભ શાસ્ત્રમાંહિ પ્રબુદ્ધ છે; વ્યાધિ વિદારે અમતણી, અનશનતનું વ્રત કીધાં, ઉઠારીયા મુનિ પાંચ કોટિ, મિષ્ટ જ્ઞાનામૃત પીધાં. ૧ ચૈત્રી પુનમના શુભ દિને, પર દિવ્ય મુનિવર પામીયા સુખકંદ પરમાનંદ સ્વામી, સકલ દુઃખને વામીયા; અમ જેન કેરા સંઘમાં, સદ્ધર્મનું બળ સ્થાપજે, આપ અજિત પદ, અદ્ધિ, બુદ્ધિ હર્ષ નિર્મળ આપજે. ૨ ગિરિપુંડરીક પ્રસિદ્ધ જગમાં, આપના ગુણ નામથી, www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008624
Book TitleNutan Stavan Sangrah
Original Sutra AuthorN/A
AuthorHemendrasagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1941
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy