________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૨૫ )
બુદ્ધિ મુનિ હેમેન્દ્રની, નિર્મળ હાજિનરાજ, ૫
સિદ્ધાચલ ચૈત્યવંદન ( દેહરા )
સિદ્ધક્ષેત્ર સિદ્ધિતણું, 'સિદ્ધાચલ સુખધામ; આદીશ્વર મહિમા ઘણું, જિનવર પૂરણ કામ. ૧ શ ત્રુ જ યને સે વ તાં, ટળતા ભવ પરિતાપ; અનત સાધુ ઉદ્ધર્યાં, કરતા પ્રભુના જાપ. ૨ વિમલાચલના દર્શને, અજિત બુદ્ધિ થાય; મુનિ હેમેન્દ્રતા પ્રભુ, ભજ્યે શિવપુરવાસ. ૩
પુ’ડરીક ગણધર ચૈત્યવંદન (હરિગીત)
પ્રભુ આદિનાથ તણા તમે, જીવાત ગણધર શુદ્ધ છે;
www.kobatirth.org
For Private And Personal Use Only