SearchBrowseAboutContactDonate
Page Preview
Page 480
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪ર૭ ) બહુમૂલ્ય કેવલજ્ઞાન પામ્યા, શુકલધ્યાન પ્રતાપથી; ગણધર ગણેશ મહેશ જ્ઞાની, શ્રેષ્ઠ પદ પામ્યા ગુરુ ગુરુદેવ! મુનિ હેમેન્દ્રના, ગુણની પૂજા હૃદયે ધરું, ૩ પ્રભુ મહાવીર ચેત્યવંદન (દોહા) પરમ જિનેશ્વર વીરજી! નિશદિન લાગું પાય; સિદ્ધ સનાતન ત છે, જય જય જય જગરાયલ શાશ્વત સુખ ભંડાર છે, ભજતાં ઉપજે તાવ, યાહૂવાદ શિરોમણિ, ઘો ભક્તિના દાવ. ૨ નય નિક્ષેપાદિક તણું, પ્રગટયા ભાવ અનત, લકાકવરૂપને, હું દેખ્યા અરિહંત ૩ www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008624
Book TitleNutan Stavan Sangrah
Original Sutra AuthorN/A
AuthorHemendrasagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1941
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy