SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫ સર્વ જેને વળો નિજ ફરજે, સુરિ અજિત શિર પર ગરજે છે, હેમેન્દ્ર રીઝે એવી અરજે. સેવ૦ ૬ શ્રી મહાવીર સ્તવન, (ભીમપલાસ-બંસીવાલેને—એ રાગ) કઈ આજ ભજે કઈ કાલ ભજે, પણ અંતે તો ભજવું પડશે; કઈ આજ તજે કોઈ કાલ તજે, જગ સુખ દુઃખ સહુ તજવું પડશે. ટેક. પ્રભુ મહાવીરનું શરણું સાચું, આ વિAવતણું કેવળ કાચું; માટે પ્રભુના ચરણે રાવ્યું. ઈ. ૧ એની નિમળ ને સુખકર વાણી, એનું ધ્યાન ધરે જગના ધ્યાની; એને પહેચે નહિ જગના માની. કઈ ૨ જેવી વાદળકેરી છાયા છે, એવી જગની મિરકત માયા છે; અતિ કલેશભરેલી કાયા છે. કાઈ ૩ મહાવીર દયાનું ઝરણું છે, એનું સાચે સાચું શરણું છે; મટે જન્મની સાથે મરણું છે. કાઈ ૪ www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008617
Book TitleLabhashirji ane Jinendragun Stavanavali
Original Sutra AuthorN/A
AuthorBuddhisagarsuri Jain Gyanmandir Vijapur
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages637
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy