SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૬ એણે મંત્ર અલખને જણવ્યું છે, કે આલમમાં બજવ્યો છે; બધો સાજ મેક્ષને સજળે છે. કોઈ પ મહને પ્રાણથકી લાગે પ્યારે, આ ખલક ખેલ લાગ્યો ખારો; એ પિંડ બ્રહ્માંડથકી ત્યારે. કેઈ૦ ૬ એ ભવસાગર ત ર ના રે, વળી ખરા ઠામમાં ઠરનાર; હેમેન્દ્રની હરકત હરનારો. કોઈ૦ ૭ શ્રી સીમંધરસ્વામી ચૈત્યવંદન. (હરિગીત) શિવશર્મદાયક, અચળ સહાયક, દેવ! સીમંધર સદા, શુભ પુષ્કલાવતી વિજયમાં, જયવંત શોભે સર્વદા; શ્રેયાંસ રાજા તાત ને, શુચિ સત્યકી માતા મળ્યો, પ્રાતઃ સમે તુજ નામરમરણે, નાથ! પાતક સૌ મળ્યાં. ૧ જિનદેવ કુંથુ, અરતણુપ્રભુ અત્રે જમ્યા હતા, યૌવન કર્યું જ્યાં પ્રાણ ત્યાં, અર્ધાગી રૂકમણી વર્યા, સંસારસુખને ભેગવી, સંયમતણી વૃત્તિ કરી, જિનદેવ મુનિસુવ્રત અને નેમિ, અંતરે દીક્ષા ધરી. ૨ કર્મો ટળ્યાં ઘાતી અને, કેવળ વર્યા પ્રભુજી મહા, ચેરાશી ગણધર શોભતા, સે ક્રોડ મુનિપર મૂકતા; www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008617
Book TitleLabhashirji ane Jinendragun Stavanavali
Original Sutra AuthorN/A
AuthorBuddhisagarsuri Jain Gyanmandir Vijapur
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages637
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy