SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૪ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી મહાવીર જયંતિ ગીત. (માલણુ ગુંથી લાવ ગુણીયલ ગુજરા—એ રાગ) સેવા ૨ મહાવીરજી સુખકારી, સદા સેવકના દુઃખહારી. ચૈત્ર સુદિ તેરસ દિન સારા, મધ્ય રાત્રિના આપે છે વારે; પ્રાણીમાત્રને માટે છે પ્યારા. સેવા ૧ ટેક. માતા ત્રિશલાના પેટે પધાર્યાં, વૈ જય જય શબ્દ ઉચ્ચાર્યાં; આવી અનત વિક જીવ તાર્યાં. સેવા૦ ૨ થયાં નયિાનાં નિર્દેળ પાણી, પૂર્ણ આનંદ પામ્યા છે પ્રાણી; દિશા સઘળીમાં જ્યેાતિ દેખાણી. સેવે૦ ૩ ઘર ઘર પ્રતિ ઉત્સવ કરિયે, અંતર કલેશની હરકત રિયે; ભવસાગર હેજમાં તિયે. સેવા૦ ૪ પ્રભુ મહાવીરના ગુણુ ગા નામ મહાવીરનું મુખે લાવે; જેના સમરણથી સુખી થાશે. સેવા ૫ મહાવીર જગતના છે સ્વામી, નથી નામ તાં બહુનામી; વળા નિશ્ચયી તે નિષ્કામી સેવા હું For Private And Personal Use Only
SR No.008617
Book TitleLabhashirji ane Jinendragun Stavanavali
Original Sutra AuthorN/A
AuthorBuddhisagarsuri Jain Gyanmandir Vijapur
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages637
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy