SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૧ એશિયામડન શ્રી મહાવીર સ્તવન. ( છેટાસા મલમા મેરે આંગનેમે ) એશિયાવાસી મહાવીર, સુંદર સાત્ત્વિક સ્વામી; ચરણે નમાવું પ્રભુ શીર, જિનવર અંતરયામી. ટેક. પીતવરણી શુભ દેહ, પ્રતિમા મન હરનારી; મળવાને ઉર છે અધીર, નિજી અંતરયામી એશિયા, ૧ ધ્યાને આવા છે. અષ્ટ વ્હાર, લગની સાચી લાગી; વિરાગી વિમલ સ્વરૂપ, હરખું તુજને પામી, એશિયા. ૨ અન્ય ચાહું ના જિનદેવ શરણુ હારું સાચું; દર્શન કીધું. યાં ધરી પ્રેમ, પ્રીતિ સાચી જામી. એશિયા. ૩ અંતરમાં શુકે સરા, ઉરની બંસીવાગી; સ્વરક્રરો ઉછળે કલેાલ, રસની નહિ કઈ ખામી. એશિયા, જ અજિત ગતિ તુજ નાથ !, બુદ્ધિ દી ન મ્હારી; હેમેન્દ્ર કરા ભવ પાર, શિવપુરના www.kobatirth.org વિશ્રામી એશિયા. ૫ રાણકપુરમન શ્રી આદિનાથસ્તવન. (છાની છાની હૈયાની કહું વાત પ્રીતમ પેરીસ જઇએ.) મને વ્હાલું માદીશ્વર નામ, દર્શન પાવનકારી; For Private And Personal Use Only
SR No.008617
Book TitleLabhashirji ane Jinendragun Stavanavali
Original Sutra AuthorN/A
AuthorBuddhisagarsuri Jain Gyanmandir Vijapur
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages637
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy