SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૦ ઉત્તમ લગ્ન આરંભીયાં, શેળે મંડપ સાર; હર હરણનાં વચનથી, લાગ્યાં સંસારી સુખડાં અસાર છે. આનંદ. ૨ નારી–ચૂથ ટાળે મળી, ગાય મધુરાં ગીત; પણ મનમાં વૈરાગ્યથી, નવ લાગી અમદામાં પ્રીત રે. આનંદ. ૩ ચંદ્ર વિષે નહિ ઉષ્ણતા, રવિમાં નહિ અંધકાર; નેમનાથ ભગવાનમાં, એક રંગ નવ રહ્યો વિકાર રે. આનંદ ૪ વિનવી રહી રડતી અતિ, રાજુલ જોડી હાથ; પૂર્વ જન્મની પ્રીતડી, તમે ત્યાગ કરી જાઓ નહિ નાથ રે, આનંદ, ૫ સમજી રાજુલ અંતમાં, જૂઠી જગની પ્રીત; અવિનાશી છે આતમા, એવી પડી ગઈ પીંડમાં પ્રતીત રે. આનંદ. ૬ નેમનાથજી ગુરુ કર્યા, સમજી આત્મસ્વરૂપ; મેહ તજ્યા ખા વિશ્વના, પામી અજિતપદ તે અનૂપ રે, આનંદ. ૭ માણસા નામે નગ્નમાં, મૂર્તિ અતિ સુખકાર, અજિત ગુરુ હેમેન્દ્રના, લાગ્યો પૂર્ણપણે પ્રભુ પ્યાર રે, આનંદ. ૮ www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008617
Book TitleLabhashirji ane Jinendragun Stavanavali
Original Sutra AuthorN/A
AuthorBuddhisagarsuri Jain Gyanmandir Vijapur
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages637
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy