SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૨ શોભે સારું રામુકપુર ધામ, મૂર્તિ મન હરનારી. ટેક. જગમાં સર્વ અનિત્ય નિહાળું, હારું ચિંતવન શાશ્વત ભાળું; આવો હૈયે બનીને પ્રભુ હામ, હો ભવસિંધુથી તારી. તેજપુંજ છે અલખ નિરંજન, તુજ ચરણે હે લાખ વંદન; આપે આપે શિવપુરમાં વિશ્રામ, દુઃખ ઘો સર્વ વિદારી. મને ૨ મંદિરની રચના અતિ સુંદર, બિરાજ્યા જ્યાં ધર્મધુરંધર; ધના શ્રેષ્ઠી કેરાં એ અમર કામ, નાખ્યાં તન ધન વારી. મને- ૩ વાદવિવાદ જરી ન પીછાનું, નામ સ્મરણને ઉત્તમ માનું વાગે આત્માની બંસી અવિરામ, મધુરા સુરની સારી. મને ૪ અજિતપદ આકાંક્ષી બાળક, બુદ્ધિદાતા પ્રભુ ઉદ્ધારક; મુનિ હેમેન્દ્ર ગાયે આઠે યામ, રચના હારી ન્યારી. મને૫ www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008617
Book TitleLabhashirji ane Jinendragun Stavanavali
Original Sutra AuthorN/A
AuthorBuddhisagarsuri Jain Gyanmandir Vijapur
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages637
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy