SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૭૯ Acharya Shri Kailassagarsuri Gyanmandir સુસીમા માત પ્રભુ ભાપરાં સાચાં, વિશ્વકેરાં સુખ બધા વીસ–વશા કાચાં, આપદાથી લેજો ઉગારી, હા નાથ ! વિનતિ હમારી. આજોલ નગરમાંહી દિવ્યમૂતિ દેખી, અંતરમાં શાંતિ થાય પ્રતિમાને પેખી, કામ ક્રોધ દેજો મારી, હે નાથ ! વિનતિ હમારી. અજિત ગુરુવર શિર પર સાહે, હેમેન્દ્રસાગરસૂતિ જોઇ મેહે, નાથ ! પાપને દેજો નિવારી, હે નાથ ! વિનતિ હમારી. www.kobatirth.org ઉગ્રસેનની દીકરી, રાજુલ જેનુ નામ; જન્મની પ્રીતડી, નવ ૐ માણસામડેન શ્રી નેમિનાથ સ્તવન ( ઝટ જાવે। ચંદનહાર લાવે.......એ રાગ ) નમું પ્રભુજી નેમિનાથ રે, આનંદરૂપી અવિનાશી; યશ કીર્ત્તિ આ વિશ્વમાં ગવાય રે, અખંડ એક સુખરાશી. ૪ ગયા લગ્ન માટે રાય ધામ છે. આનંદ. For Private And Personal Use Only
SR No.008617
Book TitleLabhashirji ane Jinendragun Stavanavali
Original Sutra AuthorN/A
AuthorBuddhisagarsuri Jain Gyanmandir Vijapur
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages637
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy