SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir નિરખી નેમનાથ પાવન થઈએ, ચાલ સખી ! ગિરનાર જઈએ. ૧ પ્રભુજીની મૂર્તિ કામણગારી, અંતરમાં ગુણવંતી ગમનારી; લાગે ઘણી પ્રાણથી પ્યારી, ચાલે સખી ! ગિરનારે જઈ એ. ૨ શરણુંકેરી લાજ સદા રાખે, નરક દ્વાર નિવારી નાખે; ભ્રમણુતા ભવનની ભાગે, ચાલે સખી ! ગિરનાર જઈએ. ૩ સાધુકે સ્વામી છે સુખકારી, જગતકે માલિક જયકારી; દર્શને આવે નિત્ય નર નારી. ચાલ સખી ! ગિરનારે જઈએ. ૪ ઉત્તમ ટાણે હાથમાં આવ્યું છે, મોહનજીએ મન લલચાવ્યું છે; આવરણ મૂળ અલગું કરાવ્યું છે, ચાલ સખી ! ગિરનાર જઈએ. ૫ આપણુ છેએ એમનાં અનુરાગી, લગન સદા લક્ષ વિષે લાગી; www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008617
Book TitleLabhashirji ane Jinendragun Stavanavali
Original Sutra AuthorN/A
AuthorBuddhisagarsuri Jain Gyanmandir Vijapur
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages637
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy