SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૦ જ્યોતિ રૂડી પ્રેમતણી જાગી, ચાલ સખી ! ગિરનારે જઈએ. ૬ પ્રભુ વિના દુઃખઠાં કોણ હરે ? કૃતારથ દુનિયામાં કોણ કરે ? ઈતર કામ કોણ હવે આદરે ? ચાલ સખી ! ગિરનારે જઈએ. ૭ લોકલાજ ત્યાગી દર્શને ચાલે ! મહાસુખ મહાપદમાં મહાલે; અજિત પીવો પ્રેમ સુધા પ્યાલે, ચાલ સખી ! ગિરનાર જઈએ. ૮ શ્રી સમેતશિખરસ્તવન. (આ શી? આડાઈ ત્યારી મનડા રે હારા–એ રાગ) સમેતશિખર મુજને વ્હાલું લાગે છે, પ્રકટ વસે છે બહાલા પારસનાથ સખી ! સમેત, ટેક. આટલે સંદેશે જઈને કહેજે પ્રભુને, ભવરૂપ દરિયામાં કયારે ઝાલશો હાથ સખી ? સમેત. ૧ ક્રોધ અગ્નિની જવાળા મુજને બાળે છે, કૃપા વારિને કયારે કરશે વરસાદ સખી ? સમેત. ૨ કામસ્વરૂપી હસ્તી કરી નાખે છે, શઠતાસ્વરૂપી સિંહ કરે છે સાદ સખી ! સમેત. ૩ www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008617
Book TitleLabhashirji ane Jinendragun Stavanavali
Original Sutra AuthorN/A
AuthorBuddhisagarsuri Jain Gyanmandir Vijapur
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages637
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy