SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૮ શમ દમ ગુણુના દરિયા સ્વામી, ભરવરૂપે રમતા; ક્ષાયિકભાવ ભર્યા જિનવરજી ! પૃથ્વી પર વિચરતા છે. ચિત્ત ૨ સુખકરસાગર કાંઠે આવી, કાઉસગ્નમુદ્રા ઠાવે; સાગરપતિ અતિભક્તિભાવે, નિજળ સ્થાન બનાવે છે. ચિત્ત ૩ રમણિક રચના સમવસરણની, રચતા સુરપતિ ભાવે; પ્રભુ વાણું લટકાળી જાણી, ચન્દ્રશેખર નૃપ આવે ૨. ચિત્ત ૪ નમન કરી નરપતિ પ્રભુ પાસે, અનુભવ અમૃત માગે; ભેદજ્ઞાન પામી ભવ બન્ધન, તીવ્ર ભાવથી ત્યાગે રે. ચિત્ત ૫ તીર્થ સ્થાપવા ધરણુપતિ, ધરણી પર ચત્ય ચણાવે; ચન્દ્રકાન્ત મણિકરી પ્રતિમા, મહિમા સાથ ભરાવે છે. ચિત્ત ૬ ચતુર ચન્દ્રશેખર મુનિવરજી, વિચરતા ત્યાં આવે; ચન્દ્રકીર્તિ નૃપતિ પ્રતિબંધી, ચન્દ્ર પ્રભાસ વસાવે રે. ચિત્ત ૭ આદિ અજિત શાન્તિ મલિ ને, નેમ પાથ મહાવીર ઝળહળતાં જિનબિંબ ભરાવી, પામ્યા ભવજળ તીર રે. ચિત્ત ૮ પૂર્ણ ચન્દ્ર પ્રભા સમ શીતળ, પ્રભુ પ્રતિમા મન હરતી; અજિત આપદા દૂર નિવારી, ભજન અમીરસ ભરતી રે. ચિત્ત ૯ શ્રી ગિરનાર સ્તવન ( સગપણ હરિવરનું સાચું એ રાગ ) ચાલ સખી ! ગિરનાર જઈએ, લાખેણે લહાવો લહીએ; www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008617
Book TitleLabhashirji ane Jinendragun Stavanavali
Original Sutra AuthorN/A
AuthorBuddhisagarsuri Jain Gyanmandir Vijapur
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages637
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy