SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૪૭ Acharya Shri Kailassagarsuri Gyanmandir ક્રમ ક્રોધ માયાને માર્યા, ભમીએ કાળ અનંત, શરણે આવ્યા સેવક જાણી, સહાય કશ ભગવત. શ્રી-૧ મેાડ વૈરીએ મુઝાબ્યા બહુ, ભૂલ્યા નિજગુણ ભાન, સમજાયે! સદ્ગુરુએ મુજને, છતાં ન આવી સાન. શ્રીર અવગુણુ ભરિયા દાષને દયા, વિરયે। કુમતી નાર, પેાતાને જાણી જિનવરજી ! ભવજળ પાર ઉતારશ્રી-૩ પારસમણિ સમ પ્રભુતા ધારક, પાર્શ્વનાથ ભગવાન સ્પર્શે જરા જો થાય તમારા, ખૂબ અનુ ગુલતાન. શ્રી-૪ અમી વરસાવી અમર અનાવા, રાખેા સેવક લાજ; અગડેલી ખાજી સુધારી, આપે અવિચળ રાજ. સુ ંદર સારઠ દેશમાં શોભે, ઊના શહેર ગુન્નજાર; વિચર્યા સૂરિ વિજયહીર જ્યાં, પ્રભુ ભેટ્યા સુખકાર. શ્રી-૬ પ્રભુ ગુણુ રમતાં પરણુ વમતાં, ધરતાં નિળ ધ્યાન; ચરણુકમળનું શરણુ ગ્રહીને, અજિત બન્યા મસ્તાન. શ્રી-૭ www.kobatirth.org શ્રીપ પ્રભાસમડેન શ્રી ચન્દ્રપ્રભુ સ્તવન. ( કેસરિયા થાશું પ્રીતકીની રે—એ રાગ. ) ચિત્ત ાંટયુ* મ્હારું, ચન્દ્ર વિભુના ગુણુમાનમાં; મન મસ્ત અન્યું છે, વિમળ પ્રભુના શુભ ધ્યાનમાં. શાંતસ્વરૂપી અમીરસ ઝરતી, કરતી દુઃખ સહાર; કલ્પવેશ ચિન્તામણિ સરખી, પ્રભુ મૂતિ સુખકાર ૐ. ચિત્ત ૧ ટેક. For Private And Personal Use Only
SR No.008617
Book TitleLabhashirji ane Jinendragun Stavanavali
Original Sutra AuthorN/A
AuthorBuddhisagarsuri Jain Gyanmandir Vijapur
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages637
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy