SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir આતમ તે પરમાતમ સાચે, નિર્મલ સિદ્ધ સમાન; બુદ્ધિસાગર ઘટમાં શોધે, ત્રણ્ય ભુવનને ભાણુ. સદા મહ૦ ૫ શ્રી નેમિનાથ સ્તવન. યારા નેમ પ્રભુ મુજ મન મન્દિરિયે પધારજો રે; કર્માષ્ટક ક્રોધાદિક શત્રુ, ધ્યાનથી દૂર નિવારજો રે. વ્યારા ૧ જન્મ મરણના ફેરા ટાળી, પામ્યા મુકિત સ્ત્રી લટકાળી; હાલા દીનદયાળુ સેવકને સંભાળજો રે. પ્યારા રે કર્મ ન લાગે પ્રભુજી તમને, સમય સમય લાગે પ્રભુ અમને, વેગે દુઃખનાં વાદળ મુજથી દૂરે ટાળજો રે. યારા૦ ૩ શી ગતિ થાશે !!! પ્રભુ મારી, ચાર ગતિ ભટો દુઃખભારી; વેગે તુજ પદપંકજ શરણ ગ્રસ્થાને ઉગારજો રે. યારા. ૪ શરણુગતવત્સલ ભયભંજન, અકલગતિ તું દેવનિરંજન; . પ્રેમે બુદ્ધિસાગર ભવજળ પાર ઉતારજો રે. વ્યારા ૫ શ્રી સિદ્ધાચલ સ્તવન, (અબ તે પાર ભયે હમ સાધુએ રાગ.) શ્રી સિદ્ધાચલ નયણે નિરખી, સિદ્ધાચલ મુજ રૂપ લઘુરી; ભવભયભ્રમણ ભ્રાન્તિ ભાગી, શત્રુંજયગિરિ નામ ચહ્યુંરી. શ્રી. ૧ www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008617
Book TitleLabhashirji ane Jinendragun Stavanavali
Original Sutra AuthorN/A
AuthorBuddhisagarsuri Jain Gyanmandir Vijapur
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages637
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy