SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯ શ્રી. ૩ કર્માષ્ટક શત્રુ ભયભંજન, વિમલાચલ મનમાંહિ વસ્યોરી; હું તું ભેદભાવ દૂર જાતાં, ધ્યાતાથી નહિ દૂર ખરી. સ્થિરપણે તું હદયે ભાસ્યો, તુજ દર્શનથી હર્ષ ભયોરી; અજરામર દુખવારક દર્શન, કરતાં મોહ તે દૂર ગયેરી. સર્વ તીર્થને નાયક તારક, કર્મનિવારક સિદ્ધ ખરી; અજ અવિનાશી શુદ્ધ શિવશંકર, વિશ્વાનન્દ શુભ નામ ધરી. અનહદ આનંદદાયક નિર્મલ, તુજ પ્રદેશ શાસ્ત્ર કહ્યારી; જે દેખે તે તુજથી ન જૂદે, આપ આપ સ્વભાવ રહારી. સ્થાવર તીરથ નિશ્ચય તું છે, ત્રસ પ્રાણ તુજ દશ કરેરી; સ્થાવર તીરથ પિતે કૌતુક, સંગત તેહવું રૂપ ધરી. જંગમ તીરથ ગુમુખવાણી, સુણતાં મહાતમ ચિત્ત રહ્યોરી; શ્રી- ૪ શ્રી. ૫ શ્રી. ૬ www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008617
Book TitleLabhashirji ane Jinendragun Stavanavali
Original Sutra AuthorN/A
AuthorBuddhisagarsuri Jain Gyanmandir Vijapur
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages637
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy