SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રભુના દાન ધર્મમાં શંકા, આદિ નહીં કરે રે લોલ, ગુરુ ને ધર્મની સંધની રક્ષા માટે ઝટ મરે રે લોલ. આતમ૦ ૨ જગમાં જેનો વધવા હેતકે, સહુ સ્વાર્પણ કરે રે લોલ; સાધર્મિક દેખીને સ્વાર્પણ, -પ્રીતિ ઘટ ધરે રે લેલ. આતમ- ૩ જિન ને જનની સેવાભક્તિમાં, ભેદ ન એકતા રે લોલ; પ્રભુજી સંઘની સેવા તે તુજ, સેવા વિકતા રે લેલ. આતમ૪ સેવાભક્તિમાં છે અભેદ કે, પ્રભુ ને ભક્તમાં રે લોલ, પ્રભુજી એ મુજ વિશ્વાસ છે, વ્યાપે રક્તમાં ૨ લેલ. આતમ પ પ્રભુની ગુરુની સંઘની સેવા, ભક્તિ એક છે રે લોલ; જૈનમાં જિનપણું નિરખાતું કે, સ્વાર્પણ ટેક છે રે લોલ, આતમ ૬ સેવાભક્તિ વિના નહીં જ્ઞાન ને, કર્મયોગીપણું રે લોલ; સેવા ભક્તિથી દિલ શુદ્ધિ કે, નિશ્ચય એ ભણું રે લોલ. આતમe 9 ભક્તોને પ્રભુભાવે સેવતાં, વ્યક્ત પ્રભુપણું રે લોલ; થાત યોગી આતમ દેવ છે, ક્ષણમાં જિનપણું રે લોલ. આતમ૦ ૮ પ્રભુજી તું વંદે છે સંધને, તે છે મોટકે રે લોલ પ્રભુજી તેની આગળ હું છું, સૌથી છોટકે રે લોલ. આતમ- ૯ www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008617
Book TitleLabhashirji ane Jinendragun Stavanavali
Original Sutra AuthorN/A
AuthorBuddhisagarsuri Jain Gyanmandir Vijapur
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages637
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy