SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી નેમિનાથ સ્તવન (પ્રથમ જિનેશ્વર પ્રણમીએ જાસ સુધી શેકાય-એ રાગ નેમિ જિનેશ્વર વંદીએ, દ્વાઈજે સુખકાર; દ્રવ્યકર્મ ને ભાવકર્મ જેણે હણ્યાં, ધર્મચક્રી નિરધાર, નેમિ૧ ત્રીશ અતિશયે ભતા, બાર ગુણે ગુણવંત; વાણીયણ પાંત્રીશના ધારક જિનપતિ, રૂપારૂપી બદત. નેમિ રે વિશ સ્થાનકમાંહી એકનું, આરાધન કરી બે પૂર્વભવે તીર્થકર નામને બાંધિયું, ટાળ્યા સર્વે કલેશ. નેમિ. ૩ ચઉનિક્ષેપે ધ્યાવતાં, સાત નયે કરી જ્ઞાન; નિજ આતમ અરિહંતપણું જલદી વટાળી મેહનું તાન.મિ. ૪ તુજ અનુભવ જેણે કર્યો, તે નહીં બાંધે કર્મ; શાતા અશાતા ભગવે તે સમભાવથી, વેદે આતમ શ.મિ૫ તિરભાવ નિજશક્તિને, આવિર્ભાવ જે અંશ; તે અંશે મુક્તિ ને મુક્તતા આત્મમાં, વર્તે છે સાપેક્ષ નેમિ૦ ૬ ધ્યાતા ધ્યેય ને ધ્યાનના, પરિણામે છે અભેદ, બુદ્ધિસાગર એકતા પ્રભુની સાથમાં, પાપો અનુભવ એક. નેમિ- ૭ શ્રી પાર્શ્વનાથ સ્તવન (મારા પાસજી રે લ–એ રાગ) આતમ!!! પાર્શ્વ પ્રભુના પ્રેમને, અંતર ધારને ર લેલ પ્રગટે જે જે કષા ચિત્તમાં, તેહને વાજે રે લોલ. આતમ ૧ www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008617
Book TitleLabhashirji ane Jinendragun Stavanavali
Original Sutra AuthorN/A
AuthorBuddhisagarsuri Jain Gyanmandir Vijapur
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages637
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy