SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૯) श्रीविश्वस्वाम्यष्टकमिदम्. (६) શિખરિણું. સદા છો ધર્માત્મા! પરમ શિવ કેરા પદવરા! હને શાન્તિ આપે, ભવ ઉદધિ દુઃખ પરિહરા ! અરે ! હું અજ્ઞાની, અમ તિમિર અજ્ઞાન જ હરે; પ્રભે! વિશ્વ સ્વામી ! અમપર કરૂણા કંઈ કરો. ૧ નથી શાન્તિ પાણી, જીવમન કિનારે તરફડે વળી કામ ક્રૂર, પ્રહરણ કરે છે બળ વડે. દયાળે હે દાતા ! વિનતિ શ્રવણે પ્રીતથી ઘરે; પ્રભે! વિશ્વસ્વામી ! અમપર કરૂણું કંઈ કરે. ૨ ભવાબ્ધિ મધ્યે આ, વિષયરૂપકલેલ ઉછળે, પરિણામે ખારૂં, જળ પણ દિસે છેજ સઘળે. અને અબ્ધિથી, અહીં ઉધરવાને પદ ભરે; પ્રભે! વિશ્વસ્વામી ? અમપર કરૂણા કંઈ કરે. ૩ તમે જ્ઞાની શાની, કંઈ નહિ અમેએ સમજીએ, અને શું આ જન્મ, પ્રભુ! પ્રભુ!!પ્રભુ!!! માત્ર ભજીએ. ઘણા આધિવ્યાધિ, વિષય દુઃખવાળાં તનઘરે; પ્રભો! વિશ્વસ્વામી ! અમપર કરૂણ કંઈ કરો. ૪ ચલાવી નૈકા આ, નરતનરૂપી વિશ્વદરિએ, મહામાયા વાયે, પવન પ્રભુ ! તે કેમ તરિયે. હવે આવ્યું કાંઠે, ભવભય હરીને પરિવાર, પ્રભે! વિશ્વ સ્વામી ! અમપર કરૂણા કંઈ કરે. ૫ ઉગ્યા છે જે માહે, મદન ગિરિ ખંડો કરી બળે; અને ત્યાં ભાસે છે, સુખ જળ તણો ભાગ વિમળે. ડુબાવે લેભાવે, તરૂણું દુઃખ દાતા વડધરે; પ્રભે! વિશ્વસ્વામી ! અમપર કરૂણા કંઈ કરે. ૬ For Private And Personal Use Only
SR No.008615
Book TitleKavya Sudhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1925
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy